Rajkot: રંગાણી હોસ્પિટલના તબીબે જિલ્લા કલેક્ટરને લેખિતમાં શું કરી રજૂઆત?,જુઓ વીડિયો
રાજકોટમાં કોરોનાના કેસની સાથે ઓક્સિજનની માંગ પણ વધી રહી છે.અહીંની ખાનગી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની ટેન્ક ખાલી થવા લાગી છે.રંગાણી હોસ્પિટલના તબીબે જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિતમાં આ અંગે રજૂઆત કરી છે.