Rajkot: એબીપી અસ્મિતાના રિયાલીટી ચેકમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ અંગે થયો ઘટસ્ફોટ, જુઓ વીડિયો
રાજકોટમાં કોરોનાના કોન્ટેક્ટ ટ્રેસિંગ અંગે એબીપીએ રિયાલીટી ચેક કરતા સામે આવ્યું કે, અહીં દર્દીઓના અમુક સગાઓના ટેસ્ટ જ કરાયા નથી.અમુક જ લોકોના ઘરે ટીમ ટેસ્ટ કરવા આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.