રાજકોટના રૈયાધાર ટાઉનશિપના રહીશોએ હોબાળો કર્યો છે. કમિટીના સભ્યોએ કોમન વીજબિલ ન ભરતા કનેક્શન કાપવામાં આવ્યું છે.