RTO Server Down | રાજકોટમાં આરટીઓનું સર્વર ઠપ્પ થતાં લાયસન્સ કઢાવવા આવતાં લોકોને ધક્કા

Continues below advertisement

RTO Server Down | રાજકોટની આરટીઓ કચેરી ખાતે લાયસન્સ કઢાવવા કે રીન્યુ માટે અરજદારો પરેશાન થયા છે.પાંચ કે સાત દિવસથી સર્વર ઠપ્પ થઈ જતા અરજદારો પરેશાન થઈ રહ્યા છે.લાઇસન્સ કઢાવવા માટે અરજદારોની ઓનલાઇન ફી ન સ્વીકાર હોવાથી લોકો પરેશાન થયા છે.PARIVAHAN.GOV.IN નામની એપ્લિકેશન બંધ છે.પરિવહન સારથી નામની સાઈટમાં ટેક્નિકલ ખામી જોવા મળે છે.અરજદારો સાઈડમાં જાય છે ત્યારે એવું બતાવવામાં આવે છે કે મેન્ટેનન્સ થઈ રહ્યું છે. આરટીઓ કચેરી આવેલા અરજદારે પોતાની વ્યથા ઠાલવી હતી.સમગ્ર મામલે આરટીઓ અધિકારીએ abp asmita સાથે વાતચીત કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram