Rupala Controversy | જોહર કરવાની જરૂરત નથી, હજુ જવતલિયાવ ઘણા જીવી રહ્યા છે

Rupala Controversy | રૂપાલા વિવાદ મુદ્દે પરેશ ધાનાણીએ જોહર મુદ્દે નિવેદન આપ્યું. મારી બહેનોને જોહર કરવાની જરૂર નથી. હજુ જવતલીયા હજુ જીવે છે. સ્વાભિમાનની લડાઈમા શક્તિનો વિજય થશે. આપણે સહુ એક થઈ અહંકારીઓને જવાબ આપીએ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola