RAJKOT : પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પર થયો રૂપિયાનો વરસાદ, જુઓ વિડીયો
રાજકોટ-જામ કંડોરણાના સાજડિયાળી ગામમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પર થયો રૂપિયાનો વરસાદ થયૉ છે. સામાજિક પ્રસંગે યોજાયેલા લોકડાયરામાં તેમના પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. ગામલોકોએ ખભ્ભે બેસાડીને તેમનું સ્વાગત કર્યું હતું.