સમાચાર શતક: રાજકોટમાં આજે ચાર વોર્ડમાં પાણીકાપ રહેશે, જુઓ મહત્વના સમાચારો

Continues below advertisement

રાજકોટમાં આજે ચાર વોર્ડમાં પાણીકાપ રહેશે. વોર્ડ-2,7,8 અને 10ના રહીશોને પાણી નહીં મળે. ન્યારી ફિલ્ટર પ્લાંટ હેઠળના પંપિગ સ્ટેશનની સફાઈ કામગીરીને લઈ કાપ મુકાયો છે. 8 માર્ચે પણ પાણીનું વિતરણ નહીં થાય.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram