શિક્ષણના ધામમાં દારૂબંધીના ધજાગરા, દારૂની બોટલ સાથે કર્મચારીનો ફોટો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગના કર્મચારીનો દારૂની બોટલ સાથે ફોટો સામે આવ્યો છે. કર્મચારી વિરુદ્ધ કારવાઈ કરાશે.