રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: વિવિધ 6 કોર્સની પરીક્ષાનો આજથી પ્રારંભ, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં વિવિધ 6 કોર્સની પરીક્ષાનો આજે પ્રારંભ થયો છે. પરીક્ષા આપવા માટે દુલ્હન પણ પરીક્ષા કેન્દ્ર પર પોહચી હતી. લગ્નમાં ફેરા ફરવા પહેલા દુલ્હને પરીક્ષા આપી હતી. જે સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.