સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજથી વિવિધ કોર્સની પરીક્ષા શરૂ, કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)ની આજથી જુદા જુદા કોર્સની પરીક્ષા(Examination) યોજાશે. કોરોનાની ગાઈડલાઈન સાથે સૌરાષ્ટ્રના 6 જિલ્લાના 128 કેન્દ્ર પર પરીક્ષા લેવાશે. વિવિધ કોર્સના 30 હજાર 400 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola