Rajkot: શહેરની આ યુનિવર્સિટીમાં કરાશે 500 ઓક્સિજન બેડની સુવિધા, જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટ(Rajkot)માં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)માં 500 ઓક્સિજન બેડની સુવિધા કરવામાં આવશે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે જેથી આ હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram