સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની ચૂંટણી, આઠ નવા ચહેરાઓને તક મળે તેવી શક્યતાઓ
Continues below advertisement
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની ચૂંટણી માટે ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીનું નામ ચર્ચામાં છે. સૌરાષ્ટ્રના અલગ અલગ આઠ નવા ચહેરાઓને તક મળે તેવી શક્યતાઓ છે. કમલેશ મીરાણીને સિન્ડિકેટમાં સમાવવા આંતરિક સૂર ઉઠ્યો છે.
Continues below advertisement