રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીના સાદાઈના દ્રશ્યો આવ્યા સામે, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીના સાદાઈના દ્રશ્યો સામે આવ્યા. અરજદારો સાથે નીચે બેઠા અને તેમની રાજુવાતો સાંભળી હતી. દેવ ચોધરી દિવ્યાંગો સાથે નીચે બેઠા હતા અને તેમની સમસ્યા નિવારવા માટે ચર્ચા કરતાં હતા. આ અધિકારીઓ પાસેથી અન્ય અધિકારીઓએ શીખ લેવી જોઇયે.