Rajkot | રાજકોટમાં સિટી બસે સ્કૂલવાનને મારી ટક્કર, બાળકોને સામાન્ય ઈજા

Continues below advertisement

રાજકોટમાં સિટી બસે સ્કૂલવાનને ટક્કર મારી  હતી. મોટી ટાંકી ચોક પાસે અકસ્માતની ઘટના બની હતી. સ્કૂલવાનમાં સવાર કેટલાક બાળકોને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.  ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલવાન રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. વાનમાં સવાર 5 વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી, જેમને સ્થાનિકોએ તાત્કાલિક બહાર કાઢી સારવાર અર્થે ખસેડી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.                                                                                  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola