Shaktisinh Gohil | 'પરેશભાઈ ચૂંટણી લડવા નથી આવ્યા', શક્તિસિંહે કેમ આવું કહ્યું?
Shaktisinh Gohil | કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ આજે રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરેશ ધાનાણી અંગે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, પરેશભાઈ ચૂંટણી લડવા નથી આવ્યા. તેમને લોકોએ અહીં બોલાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, રૂપાલા દલિત સમાજના કાર્યક્રમ ગયા હતા અને તે કાર્યક્રમ ને નકામો કાર્યકમ કહ્યો હતો. માફી માંગી તેમાં પણ એવું કહ્યું મારા પક્ષને મારા લીધે નીચે ના જોવું પડે તેટલા માટે માફી માંગી છે. આ ચૂંટણી કોંગ્રેસ ભાજપ વચ્ચેની નથી આ ચૂંટણી અહંકાર અને સ્વાભિમાન વચ્ચેની લડાઇ છે.
Tags :
Paresh Dhanani Shaktisinh Gohil Parshottam Rupala LOK SABHA ELECTION 2024 Rajkot Congress Candidate