ગુજરાતના આ શહેરમાં ગ્રાહક કે વેપારી માસ્ક વિના દેખાશે તો સાત દિવસ માટે દુકાન સીલ કરાશે

રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે  પોલીસ કમિશનર મેદાને ઉતર્યા છે. આ માટે પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. જે અંતર્ગત શહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઇનની ચુસ્ત અમલવારી કરવામાં આવશે. કોઇપણ વેપારી, પાન ગલ્લાના ધંધાર્થીઓ પોતે માસ્ક વગર દેખાશે કે પછી ગ્રાહક માસ્ક વગર જણાશે તો તેમની દુકાન સાત દિવસ માટે સીલ કરી દેવાશે..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola