ઓમીક્રોન મામલે સ્વનિર્ભર શાળાઓએ મંગાવ્યા સૂચનો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ઓમીક્રોન મામલે સ્વનિર્ભર શાળાઓએ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ પાસેથી સૂચનો મંગાવ્યા હતા. જે મામલે રાજકોટ IMAએ ગાઈડ લાઇન્સ જાહેર કરી છે. 10 જેટલા સુચનોની માર્ગદર્શિકા જાહેર કરી છે. શાળાએ આવતા વિદ્યાર્થીઓ બોટલમાં હૂંફાળું પાણી ભરી લાવે. ઘરનો નાસ્તો લઈને આવે. એન-95 માસ્કનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Rajkot Gujarat News ABP News State Suggestions ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Omicron Guide Lines ABP News Upday ABP Asmita Updates Asmita Gujarati Communication Self Supporting School Indian Medical Council