રાજકોટમાં વેક્સીનને લઈ સર્વેની કામગીરી હજુ 2થી 3 દિવસ ચાલશે, જુઓ વીડિયો
રાજકોટમાં વેક્સીનને લઈ સર્વેની કામગીરી શરૂ છે. આ કામગીરી હજુ 2થી 3 દિવસ સુધી ચાલશે. રાજકોટમાં 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં 50 વર્ષથી વધુ વયના 3 લાખ 52 હજાર લોકો છે.