Rajkot News | શાપર બાદ ઉપલેટામાંથી ઝડપાયો શંકાસ્પદ બિયારણનો જથ્થો
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot News | શાપર બાદ ઉપલેટામાંથી ઝડપાયો શંકાસ્પદ બિયારણનો જથ્થો
Rajkot News | શાપર બાદ ઉપલેટામાંથી ઝડપાયો શંકાસ્પદ બિયારણનો જથ્થો, ઉપલેટામાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડયો, SOG એ ઉપલેટામાં વ્રજ હોટલ ની બાજુની ગલીમાં આવેલ પરેશ વલ્લભ ભાઈ સેલારકા ના ગોડાઉન માંથી ઝડપી પાડયો શંકાસ્પદ બિયારણનો જથ્થો, SOG એ જુદી જુદી કંપની ના શંકાસ્પદ કૃષિ ને લગતા કપાસ ના બિયારણ નો જથ્થો પકડી કરી કાર્યવાહી, SOG એ ગોડાઉન માંથી કૃષિ ને લગતો શંકાસ્પદ 184 બિયારણ ની જુદી જુદી કંપની ની બેગો 1.28.800 ની કિંમત નો માલ ઝડપી પાડ્યો, બિયારણ નો જથ્થો ડુપ્લીકેટ છે કે કેમ તપાસ બાદ વધુ વિગત બહાર આવી શકે છે, અગાઉ પણ રાજકોટના શાપર ખાતે પણ બિયારણ નો જથ્થો પકડાયેલ હતો, SOG એ શંકાસ્પદ બિયારણ ઝડપી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની તપાસ શરૂ કરી.