સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે યોજાશે સિન્ડિકેટની બેઠક, કયા કયા મુદ્દે કરાશે ચર્ચા?
અનેક વિવાદો વચ્ચે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક મળવાની છે. 88 અધ્યાપકોની ભરતીના વિવાદ બાદ આજે પ્રથમ સિન્ડિકેટની બેઠક મળશે. બેઠકના એક દિવસ પહેલા જ ભાજપના કોર્પોરેટરે સિન્ડિકેટ સભ્ય સામે vc સમક્ષ રજુઆત કરી છે.