Rajkot: જાહેરમાં એક વ્યક્તિને મરાઈ રહ્યો છે ઢોર માર, લોકો બન્યા પ્રેક્ષક
Continues below advertisement
રાજકોટમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અહીંયાના લક્ષ્મીનગર વિસ્તારમાં એક યુવકને જાહેરમાં ઢોર માર મારવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન લોકો મૂક દર્શક બનીને તમાશો જોઈ રહ્યા છે.
Continues below advertisement