રાજકોટ-ભાવનગર હાઈવે પર રસ્તાની હાલત બિસ્માર, વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Continues below advertisement

રાજકોટ-ભાવનગર(Rajkot-Bhavnagar) હાઈવે પર ચોમાસું શરૂ થતાની સાથે જ રસ્તાઓની હાલત દયનીય બની છે. અહીંયા રોડ પર ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી ગયા છે. કરોડોના ખર્ચે બનેલા હાઈવેના રોડ પર વાહન ચાલકો હેરાન થઈ રહ્યાં છે. અહીંયા રાતના સમયે અકસ્માતનો પણ ભય રહે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram