Rajkot: જિલ્લા પંચાયતના પ્રમુખે બનાવેલી ‘પ્રજાના પ્રશ્નો’એપ પકડશે જોર, લોન્ચ કર્યાના 3 દિવસમાં કેટલી મળી ફરિયાદ?

Continues below advertisement

રાજકોટ(Rajkot) જિલ્લા પંચાયતના પ્રમુખે(District Panchayat President) બનાવેલી પ્રજાના પ્રશ્નોની એપ જોર પકડશે. આ એપ લોન્ચ કર્યાના 3 દિવસમાં 760 ફરિયાદ મળી છે. આ એપનો વ્યાપ વધારવા માટે 11 ટીમોને ગ્રામ્ય વિસ્તારમાં મોકલવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram