Rajkot TRP Gamezone Fire Update । રાજકોટ ગેમઝોનને આપવામાં આવેલ મંજૂરી માત્ર ટિકિટ વેચવા પૂરતી સીમિત

Rajkot TRP Gamezone Fire Update । રાજકોટ ગેમઝોનને આપવામાં આવેલ મંજૂરી માત્ર ટિકિટ વેચવા પૂરતી સીમિત

 

Rajkot TRP Gamezone Fire Update । રાજકોટ અગ્નિકાંડને લઇ મોટો ખુલાસો થયી રહ્યો છે, ગેમઝોનને પોલીસે આપી મંજૂરી માત્ર ટિકિટ વેચવા પૂરતી હતી સીમિત, ગેમઝોનને પોલીસે જે મંજૂરી આપી હતી તે માત્ર ટિકિટ વેચવા પૂરતી સીમિત હતી, માત્ર ટિકિટ વેચવાનો પર્વનો લઇ આખું ગેમઝોન ઉભું કરવામાં આવ્યું, કોઈ પણ પ્રકારની પરવાનગી વગર આ ગેમઝોન ચાલતું હતું, ગુજરાત પોલીસ એક્ટની કલામ 33 X હેઠળ મંજૂરી લેવામાં આવી હતી, ગુજરાત પોલીસ એક્ટની કલમ 33 W ની જોગવાઈ હેઠળ પરવાનગી લેવાઈ હતી કે નહિ ?તેને લઈને હજુ અસ્પષ્ટતા છે...ગેમઝોનને આપેલી મંજૂરી માત્ર ટિકિટ વેચવા પૂરતી જ હતી સીમિત...ટિકિટ વેચવાનો પરવાનો લઇ સંચાલકોએ આખું ગેમઝોન ઉભું કર્યું હતું, કોઈ પ્રકારની તસ્દી સેફ્ટીને લઈને રાખવામાં નહોતી આવી, રાજકોટ ગેમઝોનને મંજૂરી પોલીસ વિભાગ તરફથી મળી હતી 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola