વરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટની સમસ્યા, આજી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો
Continues below advertisement
વરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટ સર્જાય તેવી શક્યતા છે. આજી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. આજી ડેમમાં હાલ 15.5 ફૂટ પાણીનો જથ્થો છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો રાજકોટમાં જળ સંકટ વધુ ઘેરું બનશે.
Continues below advertisement
Tags :
Rajkot Rain Problem Water Crisis ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV