રાજકોટ: કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે બાળકો માટે બે હજાર બેડની શરૂ કરાશે હોસ્પિટલ
કોરોનાની ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા રાજકોટ મહાનગર પાલિકાની તૈયારી શરૂ થઈ છે. બાળકો માટે હોસ્પિટલો શરૂ કરશે.