Somnath Corridor Protest: વિરોધ કરનારાને અમારો પણ સામનો કરવો પડશે, ભાજપ નેતાની લોકોને ચેતવણી
Somnath Corridor Protest: વિરોધ કરનારાને અમારો પણ સામનો કરવો પડશે, ભાજપ નેતાની લોકોને ચેતવણી
સોમનાથ મંદિર કોરિડોરનો વિરોધ કરનારને દિનુ બોઘા સોલંકીની ચેતવણી. પોતાના અંગત સ્વાર્થ માટે લોકો કોરિડોરનો વિરોધ કરે છે. કોરિડોરનો વિરોધ કરનારને અમારો પણ સામનો કરવો પડશે. કોરિડોરના સમર્થનમાં કોડીનારથી યોજાશે પદયાત્રા યોજાશે. પદયાત્રામાં 5 હજાર જેટલા યુવાનો જોડાશે.
પોતાના અંગત સ્વાર્થ માટે લોકો કોરિડોરનો વિરોધ કરે છે. કોરિડોરનો વિરોધ કરનારને અમારો પણ સામનો કરવો પડશે. કોરિડોરના સમર્થનમાં કોડીનારથી પદયાત્રા પણ યોજાશે. પદયાત્રામાં 500 જેટલા યુવાનો જોડાશે તે પ્રકારની વાત પણ દીનુ બોઘા સોલંકીએ કરી છે. પોતાના અંગત સ્વાર્થ માટે લોકો વિરોધ કરી રહ્યા છે. કોરિડોરના સમર્થનમાં કોડીનારથી એક પદયાત્રાનું પણ આયોજન કરાયું છે. પદયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાશે, 500 જેટલા યુવાનો આ પદયાત્રામાં જોડાશે. હું તો આપને ખુલ્લેઆમ કહું છું કે સોમનાથ કોરિડોર માટે સમગ્ર ગુજરાતની પ્રજા, સોમનાથ પ્રભાક્ષેત્રની પ્રજા અને આજુબાજુ રહેનારા તમામ જિલ્લાના લોકો, બધા જ સોમનાથ મહાદેવના કોરિડોરના પ્રોજેક્ટમાં અમે એની સાથે છીએ.