રાજકોટમાં સુપર માર્કેટની ત્રણ સેલ્સ ગર્લ કોરોના સંક્રમિત, જુઓ વીડિયો
રાજકોટમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટના અમીન માર્ગ પર આવેલી ગોલ્ડન સુપર માર્કેટ ની ત્રણ સેલ્સ ગર્લ કોરોના પોઝિટિવ આવી છે.