Rajkot Rain | રાજકોટમાં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ગટરોમાં પાણી બેક માર્યા, વાહનો બંધ

Continues below advertisement

Rajkot Rain | રાજકોટ વગળ ચોકડી પાર જવાના રસ્તે હાઈટ પરથી દ્રશ્યો.. હાઈટ પરથી જોઈ શકાય છે કે વાહન ચાલકો કેટલા પરેશાન.. પાણીના પ્રવાહમાં 108 નીકળતી જોવા મળી.. રીક્ષા બાઈક જેવા નાના વાહનો બંધ પડી ગયેલા જોવા મળ્યા.. ધંધા રોજગાર કે નોકરીએ જતા મધ્યમ વર્ગના લોકો પરેશાન.. રીક્ષા જતી હોય અને ખુબ ખુપી ગઈ તેવા લાઇવ દ્રશ્યો આવ્યા સામે.

રાજકોટના વગળચોકડી એ નીકળતા લોકોએ કહ્યું અમે હુડકા લઈને નીકળ્યા હોત તો સારું હતું.... વગળ ચોકડીએ અનેક વાહનો બંધ પડી ગયા... વરસાદે બે કલાકથી વિરામ લીધો છતાં એકથી દોઢ ફૂટ પાણી ભરેલું જોવા મળ્યું.. અનેક મહિલાઓના વાહનો બંધ પડતાં મહિલાઓ ચાલીને નીકળતા જોવા મળ્યા.. જોબ પર જતા મહિલા કર્મચારીઓ પરેશાન.. તો અનેક સિનિયર સિટીઝનોના વાહનો પણ બંધ પડી ગયા.

રાજકોટના વગર ચોકડીએ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર પહોંચ્યા.. જેસીબી સહિતની સાધન સામગ્રી લઈને પાણીના નિકાલ માટે પહોંચ્યા.. ડેપ્યુટી કમિશનરે કહ્યું વગર ચોકડી નવો વિકાસ તો વિસ્તાર જેના કારણે ગટરો ચોકપ થઈ ગઈ હતી... ડેપ્યુટી કમિશનર સી કે નંદાણીયા કહ્યું પ્રિમોન્સૂનની કામગીરી કરી છે પરંતુ આ વિસ્તાર અમારી ધ્યાન બહાર રહી ગયો...

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram