Jetpur: સાંકળી ગામ પાસે દૂધ ના બે ટેન્કર અથડાતા હાઇવે ઉપર થયો ટ્રાફિક જામ
જેતપુર તાલુકાના સાંકળી ગામ પાસે દૂધના બે ટેન્કર અથડાતા હાઇવે ઉપર થયો ટ્રાફિક જામ . જૂનાગઢ થી દૂધ ભરી જઈ રહેલ ટેન્કર બ્રેક મારતા પાછળ આવી રહેલ બીજું ટેન્કર અથડાયું. સદનસીબ બંને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા જાનહાની નહીં. સાંકળી ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જયા જેતપુર તાલુકા પોલીસ ટ્રાફિક કિલીયર કરાવીયો