Uttarayan 2024 | Chinese Thread | ઉત્તરાયણ પહેલા રાજકોટમાંથી ચાઇનીઝ દોરી સાથે 2 શખ્સોની ધરપકડ
Uttarayan 2024 | Chinese Thread | રાજકોટ માં ઉતરાયણના તહેવાર પૂર્વે ઝડપાઈ ચાઇનીઝ દોરી. ક્રાઇમ બ્રાન્ચે 146 નંગ ચાઇનીઝ દોરી ઝડપી પાડી. મોબાઈલ ફોન,કાર,ચાઇનીઝ દોરી સહિત 3,63,000 રૂ.નો મુદ્દામાલ કબ્જે કર્યો. કૌશલ મસરાણી અને નીરજ મસરાણીની કરી ધરપકડ.