Vajubhai Vala | ગામ આખું લે છે આપણેય લઈ લ્યો ને... | ભ્રષ્ટ અધિકારીઓને વજુભાઈએ શું આપી સલાહ?

Vajubhai Vala |  ભ્રષ્ટાચારી અધિકારીઓ પર વધુ એક વખત ભાજપના પીઢ નેતાએ ઝાટકણી કાઢી.. રાજકોટ ભ્રષ્ટ અધિકારીઓ પર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુ વાળાની ટકોર... વજુભાઇ વાળાનું ભ્રષ્ટ અધિકારીઓ મુદ્દે નિવેદન... ધનની જેટલી જરૂરિયત હોઈ એટલું જ કમાવવું જોઈએ... જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન કરે... ઉલ્લેખનીય છે કે, RMCના તત્કાલીન સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા અને ફાયર ઓફિસર બી.જે.ઠેબા સામે ACB ફરિયાદ નોંધાઇ છે.. તેમણે યોગ દિવસે આ નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે યોગાભ્યાસ કર્યો હતો. યોગાભ્યાસ કર્યા બાદ વડાપ્રધાન મોદી યોગ સાથે જોડાયેલા લોકોને મળ્યા અને તેમની સાથે સેલ્ફી પણ લીધી. વડાપ્રધાનને તેમની વચ્ચે જોઈને લોકો પણ ઉત્સાહિત થઈ ગયા. લોકોએ તાળીઓ પાડીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola