Vajubhai Vala | રાજકોટ અગ્નિકાંડને લઈને વજુભાઈ વાળાએ શું આપ્યું મોટું નિવેદન, જુઓ વીડિયો
Vajubhai Vala | રાજકોટમાં બનેલી આગ દુર્ઘટનાને લઈને વજુભાઈ વાળાએ મોટું નિવેદન આપ્યું છે.. તેમણે કહ્યું કે, જિંદગીમાં જ્યાં સુધી આપણી થયેલી ભૂલની કબુલાત નહીં કરીએ એનો આપણે બચાવ કરીશું તો એ ભૂલનું પુનરાવર્તન જ થવાનું છે..આ જવાબદારી રાજકોટ મ્યુનસિપલ કોર્પોરેશનની છે... મનપામાં બે પ્રકારની જવાબદારી સિદ્ધાંતિક નિર્ણય લેવાની જવાબદારી ચૂંટાયેલા લોકોની છે..
રાજકોટમાં બનેલી આગ દુર્ઘટનાને લઈને વજુભાઈ વાળાએ મોટું નિવેદન આપ્યું છે.. તેમણે કહ્યું કે, જિંદગીમાં જ્યાં સુધી આપણી થયેલી ભૂલની કબુલાત નહીં કરીએ એનો આપણે બચાવ કરીશું તો એ ભૂલનું પુનરાવર્તન જ થવાનું છે..આ જવાબદારી રાજકોટ મ્યુનસિપલ કોર્પોરેશનની છે... મનપામાં બે પ્રકારની જવાબદારી સિદ્ધાંતિક નિર્ણય લેવાની જવાબદારી ચૂંટાયેલા લોકોની છે..