રાજકોટમાં ઉદય હોસ્પિટલ અગ્નિકાંડના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં VIP સુવિધા, જુઓ વીડિયો
રાજકોટની ઉદય હોસ્પિટલ અગ્નિકાંડના આરોપીઓ માલવિયા પોલીસ સ્ટેશનમાં સોફા પર બેઠા હોય તેવ વીડિયો વાયરલ થયો છે. આરોપીઓ પાસે ટેબલ પર મિનરલ વોટર, ફ્રૂટ પણ વીડિયો નજર આવી રહ્યા છે.