મારો વોર્ડ મારી વાતઃ રાજકોટના વોર્ડ નંબર-7ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
Continues below advertisement
ચાલુ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટના વોર્ડ નંબર-7 ની મુલાકાત લીધી હતી.આ વિસ્તારમા સૌથી વધુ મધ્યમવર્ગના લોકો રહે છે. વોર્ડ નંબર સાતમાં જૂના રાજકોટનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં મોટા ભાગની બજારોનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આ વિસ્તારના લોકો સાથે એબીપી અસ્મિતાની ટીમે ખાસ વાત કરી.
Continues below advertisement