ભાજપના મહિલા કાર્યકરે સ્ટેજ પર આવીને સી.આર પાટીલના કાનમાં શું કહ્યું ? જુઓ વીડિયો
રાજકોટઃ રવિવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રાજકોટમાં સરપંચો અને પેજ પ્રમુખો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન પાટીલે પેજ પ્રમુખોનું સન્માન પણ કર્યું હતું. આ સન્માન મેળવવા માટે સ્ટેજ પર આવેલાં રાયડી ગામનાં મનિષાબેન નામનાં કાર્યકરે સી.આર. પાટીલના કાનમાં કંઈક કહ્યું હતું. મનિષાબેનની વાત સાંભળીને હસી પડેલા પાટીલે આ વાત તેમની સાથે સ્ટેજ પર રહેલા ભાજપ હોદ્દેદારને કહી હતી.