સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તબલા સમિતિ અંગે શું લાગ્યા આરોપ, કોની તત્કાલ હકાલપટ્ટી માટે કરાઈ માંગ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તબલા સમિતિમાં ગેરકાયદે નિમણૂક થઈ હોવાના આરોપ સાથે કલાધર આર્યની તત્કાલ હકાલપટ્ટી કરવાની માંગ કરાઈ છે. વોર્ડ નંબર -5ના કોર્પોરેટર હાર્દિક ગોહિલે વિદ્યાર્થીઓ સાથે VCને આવેદન આપ્યું છે.