Rajkot: હીરાસર પાસે નિર્માણાધિન એરપોર્ટ ક્યારે થશે કાર્યરત? ફેબ્રુઆરીમાં ટેસ્ટિંગ ફ્લાઈટ શરૂ
Continues below advertisement
રાજકોટ(Rajkot) સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર આવ્યા છે. હીરાસર પાસે નિર્માણાધિન એરપોર્ટ(Hirasar Airport) 2023 સુધીમાં કાર્યરત થઈ જશે. અહીંયા ફેબ્રુઆરીથી ટેસ્ટિંગ ફ્લાઈટ(Testing Flight) શરૂ કરવામાં આવશે.
Continues below advertisement