રાજકોટ:જેતપુરમાં ભાજપ સંગઠન મંત્રી-પોલીસ સાથે કોણે કરી ઝપાઝપી?, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટના જેતપુરમાં ભાજપ સંગઠન મંત્રી અને પોલીસ સાથે ઝપાઝપી કરવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ઝુપડપટ્ટીમાં વસતા લોકોએ આ ઝપાઝપી કરી હતી. બે વ્યક્તિ નશાની હાલતમાં હોવાની જાણ ભાજપ સંગઠન મંત્રીએ પોલીસને કરી હતી. જે બાદ આ સમગ્ર મામલો બિચક્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram