રાજકોટ મનપામાં વિવિધ સમિતિઓના ચેરમેન પદે કોની કરાઈ વરણી, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે નરેન્દ્ર ડવ, બાંધકામના ચેરમેન તરીકે કેતન પટેલ અને સમાજ કલ્યાણના ચેરમેન પરેશ પીપડિયા સહિતના ચેરમેનની વરણી કરાઈ છે.
Continues below advertisement
Tags :
Gujarat ABP ASMITA Rajkot Municipal Corporation Chairman Elected Health Committee Construction Committee RajkotGujarati News