કોણ બનશે સરપંચ?: રાજકોટના ગરનાળા ગામમાં પાંચ વર્ષમાં કેટલી થઈ વિકાસની કામગીરી?
રાજકોટ જિલ્લાના ગરનાળા ગામમાં પાંચ વર્ષમાં થયેલા વિકાસના કામોની માહિતી ગ્રામજનોએ આપી છે. અહીંયા આરોગ્ય કેન્દ્ર બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ સાથે ગૃહ ઉદ્યોગની કામગીરી કરવા મળે તેની માંગ કરાઈ રહી છે.