Rajkot:નાઈટ કર્ફ્યૂ દરમિયાન એક યુવતીએ કર્યો ડાન્સ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Apr 2021 01:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાંથી એક યુવતીએ નાઈટ કર્ફ્યૂ દરમિયાન ડાંસ કરતો વીડિયો વાયરલ થયો છે. અહીંના મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે આ યુવતીએ વીડિયો બનાવ્યો છે.