રાજકોટમાં બિસ્માર રસ્તા અને પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓએ કોર્પોરેટરનો કર્યો ઘેરાવ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટમાં બિસ્માર રસ્તા અને પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓ આક્રમક બની હતી. વોર્ડ નંબર-18માં કોંગ્રેસના કોર્પોરેટરનો ઘેરાવ કર્યો હતો.