રાજકોટમાં મોંઘવારી મુદ્દે મહિલા કોગ્રેસનો અનોખો વિરોધ, રસ્તા વચ્ચે ચુલા પર રોટલા બનાવી કર્યો વિરોધ

રાજકોટની મહિલા કૉંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર જ ભોજન બનાવીને મોંઘવારીનો વિરોધ કર્યો હતો. ગેસના બોટલને હાર પહેરાવીને રાંધણ ગેસમાં થયેલા ભાવ વધારાનો વિરોધ કર્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola