રાજકોટના લક્ષ્મીનગર બ્રિજનું કામ બાકી, લોકોને અવર-જવર કરવામાં તકલીફ
રાજકોટના લક્ષ્મીનગર બ્રિજનું કામ બાકી હોવાથી વાહનવ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે. લોકોને પશ્ચિમ રાજકોટ જવા તકલીફ પડી રહી છે.