Upleta News : ઉપલેટાના નાગવદર ગામે વેણુ નદીમાં યુવક તણાયો

Upleta News : ઉપલેટાના નાગવદર ગામે વેણુ નદીમાં યુવક તણાયો

ઉપલેટા તાલુકાના નાગવદરમાં યુવક નદીમાં તણાયો. નાગવદર ગામે વેણુ નદીમાં યુવક તણાયો. વિમલ ઉર્ફે ભઈલો કોળી નામનો યુવક નદીમાં તણાયો. યુવક નદીમાં તણાતા સરપંચ અને મામલતદારને કરાઈ જાણ. NDRFની ટીમે નદીમાં યુવકની શરૂ કરી શોધખોળ.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, ઉપલેટા તાલુકા ના નાગવદર ગામે યુવક નદીમા તણાયો છે.  નાગવદર ગામે વેણુ નદી મા યુવક તણાયો હોવાની વિગત . વિમલ ઉર્ફ ભઈલો કોળી નામનો યુવાક તણાયો . યુવક નદીમા પાણીનું વહેણ ઓછું હોઈ બીજા કાંઠે જઈ રહેલ ત્યારે પાણી વહેણ વધતા યુવક તણાયો હોવાની પ્રાથમિક વિગત . નાગવદર ગામે વેણુ નદી મા યુવાન તણાતા સરપંચ દ્વારા મામલતદારને કરાઈ જાણ. ઉપલેટા મામલતદાર પોલીસ સટાફ તેમજ નગરપાલિકા ફાયટરો  ઘટના સ્થળ પહોંચ્યા. ઉપલેટા મામલતદાર સાથે NDRFની ટીમ પહોંચી અને નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola