Russia Ukraine War:11 દિવસથી સતત ચાલતા મહાયુદ્ધની આ છે ડરાવી દેતી 10 તસવીરો, જુઓ ભયાવહ દ્વશ્યોનો Live વીડિયો

સીઝ ફાયરનાં એલાનની વચ્ચે યુક્રેનનાં રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ લોકોને પાછા ફરવાની અપીલ કરી.. કહ્યુ.. હવે ડરવાની જરુર નથી.. જો કે તસ્વીરો જ કંઇક એવી ડરાવી દે તેવી છે.. કે કોઈપણ વ્યક્તિ પરત ફરતા પહેલા સો વખત વિચાર કરે.. જુઓ આ તસ્વીર... કીવની આસપાસનાં વિસ્તારમાં રુસ કરી રહ્યુ છે સતત હુમલાઓ.. કેટલીયે ઇમારતો પૂરી રીતે ક્ષતિગ્રસ્ત.. કીવમાં હવાઈ હુમલાનું એલર્ટ.. સમગ્ર શહેરમાં સંભળાયા સાયરનના અવાજો.. રુસી રક્ષા મંત્રાલયે યુક્રેનના કીવનો વીડિયો શેર કર્યો, તસ્વીરોમમાં રુસી સેનાની ટેંક નજરે આવી રહી છે.. જેનાં મારફત જોરદાર હુમલાઓ કરાઈ રહ્યા છે.. તબાહી મચાવાઈ રહી છે.. યુક્રેનનાં ઇરપિન શહેરને છોડીને પગપાળા જઈ રહ્યા છે લોકો.. ઇરપિનમાં પુલ અને રેલ માર્ગ તૂટેલા.. તસ્વીરમાં દેખાતા હુમલામાં તબાહ થયેલા પુલને પાર કરી રહેલા લોકો... એનરગોદરમાં યુક્રેનની સિક્યુરિટી સર્વિસ ઓફ યુક્રેનની બિલ્ડીંગ પર રુસી સૈનિકોએ કર્યો કબ્જો.. ઇમારત પર લગાવેલો યુક્રેનનો ઝંડો રુસી સૈનિકોએ ઉતાર્યો.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola