ચોમાસા પહેલા રસ્તાના કામ પૂર્ણ કરવા બહાર પડાશે શોર્ટ ટર્મ ટેન્ડર

Continues below advertisement

આગામી ચોમાસા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો મહત્વનો નિર્ણય.શહેરમાં ખોદકામ માટે હવે લેવી પડશે મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી.પાણીના લીકેજ,બ્રેકડાઉન જેવી સ્થિતિમાં પણ રોડના ખોદકામ માટે લેવી પડશે પરવાનગી.અગાઉ સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા રોડના ખોદકામ માટે ઈજનેર વિભાગની મંજૂરી લેવામાં આવતી હતી.રોડ ઉપરના કાર્ય યોગ્ય રીતે પૂર્ણ ન કરાતા સમયાંતરે રોડ બેસી જવાની અથવા ભુવા પડવાની સ્થિતિ સર્જાતી.દર વર્ષે ભુવા પડવાની સ્થિતિ ખાળવા કરવામાં આવ્યો નિર્ણય.રોડ ઉપર કાર્ય શરૂ કર્યા પહેલા ડેપ્યુટી સીટી ઈજનેર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સ્થળની કરવી પડશે મુલાકાત

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram