Gujarat Panchayat Election 2021: સુરતના કામરેજમાં 101 વર્ષના દાદીએ કર્યું મતદાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. સુરતના કામરેજમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના કામરેજના દિગસ ગામે ૧૦૧ વર્ષ ના વયોવૃદ્ધ બાએ પણ મતદાન કર્યું હતું. તેમણે લોકોને મતદાન કરવા માટેની અપીલ કરી હતી.