Surat News । સુરતમાં 957 મિલકતો સીલ કરી દેતા ફાયર NOCની અરજીમાં થયો 13 ગણો વધારો
Continues below advertisement
Surat News । સુરતમાં 957 મિલકતો સીલ કરી દેતા ફાયર NOCની અરજીમાં થયો 13 ગણો વધારો
Surat News । સુરત માં 957 મિલકતો સીલ કરી દેતા ફાયર NOC ની અરજી માં થયો 13 ગણો વધારો, પહેલાં 1 ફાયર NOC ની અરજી આવતી હવે રોજ 13 ફાયર NOC ની અરજી આવે છે, 7 કાપડ માર્કેટ નાં સીલ ખોલી દેવાયાં, 10 માર્કેટ નાં ક્યારે ખુલશે તેની કોઈ સ્પષ્ટતા નથી, 13 દિવસ માં 181 અરજી આવી, અઠવા અને વરાછા ઝોન માં સૌથી વધુ 62 અરજી આવી, ફાયર વિભાગ અને ફોસ્ટા એ કાપડ માર્કેટ એસોસિએશન ને સતત પત્રો લખીને ફાયર NOC લેવા, સમયસર રિન્યૂ કરવા કહ્યું હતું, જ્યારે પણ વિભાગ કાર્યવાહી કરે ત્યારે એફિડેવિટ કરી અપાય છે, પરંતુ NOC લેવાતી નથી, હવે મામલો હાઈકોર્ટમાં પહોંચતા પાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી, સુરતમાં 957 મિલકતો સીલ કરી દેતા ફાયર NOCની અરજીમાં થયો 13 ગણો વધારો
Continues below advertisement